[Tu Mane Bhagwan Ek Vardaan Aapi De
Jya vase Che Tu Mane Tya Sthaan Aapi De]...(2)
[Hu Jivu chu Ae Jagat Ma Jya Nathi Jeevan
Zindagi Nu Naam Che Bas Boj Ne Bandhan]...(2)
[Aakhri Avtaar Nu Mandaan Bandhi De
Jya Vase Che Tu Mane Tya Sthaan Aapi De]...(2)
[Tu Mane Bhagwan Ek Vardan Aapi De
Jya Vase Che Tu Mane Tya Sthaan Aapi De]...(1)
[Aa Bhoomi Ma Khoob Gaaje Paap Na Padgham
Besuri Thai Jayi Amari Punya Ni Sargam]...(2)
[Dil Rubana Taar Nu Bhangan Saandhi De
Jya Vase Che Tu Mane Tya Sthaan Aapi De]...(2)
[Tu Mane Bhagwan Ek Vardaan Aapi De
Jya Vase Che Tu Mane Tya Sthaan Aapi De]...(1)
[Jo Vatan Ma Jya Lagi Che Sau Kare Shoshan
Jom a Jata Koi Ahiya Na Kare Poshan]...(2)
[Matlabi Sansar Nu Jo Daan Kaapi De
Jya Vaseche Tu Mane Tya Sthaan Aapi
De]....(4)
Tu Mane Bhagwan Ek Vardaan Aapi De
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨)
[હું જીવું ચુ એ જગત માં જ્યાં નથી જીવન
ઝીંદગી નું નામ છે બસ બોઝ ને બંધન ]...(૨)
[આખરી અવતાર નું મંડાણ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨)
[તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૧)
[આ ભૂમિ માં ખૂબ ગાજે પાપ ના પડઘમ
બેસૂરી થઇ જયી હમારી પુણ્ય ની સરગમ ]...(૨)
[દિલ રુબના તાર નું ભાંગન સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૨)
[તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૧)
[જો વતન માં જ્યાં લાગી છે સૌ કરે શોષણ
જોમ અ જતા કોઈ અહિયાં ના કરે પોષણ ]...(૨)
[મતલબી સંસાર નું જો દાન કાપી દે
જ્યાં વસેચે તું મને ત્યાં સ્થાન આપી દે ]....(૪)
તું મને બહ્ગ્વાન એક વરદાન આપી દે
[જ્યાં વસેચે તું મને ત્યાં સ્થાન આપી દે ]...(૪)